Design a site like this with WordPress.com
Get started

શિયાળા નું અમૃત ફળ આમળાં (Indian Gooseberry)

આમળાં વિશે આમ તો ઘણું લખાયું છે અને લખાતું રહેશે પણ આજે વાત કરીએ આમળાં ના સ્વાસ્થ્ય વર્ધક ગુણો ની…હા આમ તો આમળાં સ્વાસ્થ્ય વર્ધક છે એ બધાને ખબર જ હશે..અને શિર્ષક માં પણ કોઈ અતિશયોક્તિ નથી આયુર્વેદ માં આમળાં નું વર્ણન અમૃત સમાન જ વર્ણવેલ છે. અમૃત એટલે શું..? એ જ ને કે જેનાથીContinue reading “શિયાળા નું અમૃત ફળ આમળાં (Indian Gooseberry)”

Concept of Ultra processed food and Ayurved

આજ ના સમય માં વધતા જતા Life style disorders જેવાકે diabetes, hypertension, IHDs , Obesity નું silent killer cause કઇ શકાય એવા Ultra processed food વિશે થોડું જાણીએ…. આ Ultra processed food શું છે?… સરળ શબ્દોમાં સમજીએ તો એવા ખાદ્ય પદાર્થો કે જે ready to eat હોય, જે વ્યક્તિને ખાવા માટે આકર્ષે( hyperpalateble, appalling food)Continue reading “Concept of Ultra processed food and Ayurved”

Health maintenance and Ayurved

આયુર્વેદ એ સનાતન શાસ્ત્ર છે…प्रयोजनं चास्य स्वस्थस्य स्वास्थ्यरक्षणमातुरस्य विकारप्रशमनं च।આ ચરક સંહિતા નો શ્લોક આયુર્વેદ નું પ્રયોજન દર્શાવે છે. જેમાં પ્રથમ છે સ્વસ્થ વ્યક્તિ ના સ્વાસ્થ્ય નું રક્ષણ કરવું. આ પ્રયોજન નું મહત્વ જે કદાચ અત્યાર ના સમયમાં ભૂલાઈ ગયું તું એ કોરોના મહામારી એ પાછું યાદ અપાવ્યું છે…રોગ થવા અને પછી તેની ચિકિત્સા એContinue reading “Health maintenance and Ayurved”