આજ ના સમય માં વધતા જતા Life style disorders જેવાકે diabetes, hypertension, IHDs , Obesity નું silent killer cause કઇ શકાય એવા Ultra processed food વિશે થોડું જાણીએ….
આ Ultra processed food શું છે?…

સરળ શબ્દોમાં સમજીએ તો એવા ખાદ્ય પદાર્થો કે જે ready to eat હોય, જે વ્યક્તિને ખાવા માટે આકર્ષે( hyperpalateble, appalling food) જેવા કે packaged breads, fruit juices,energy drinks,,carbonated drinks,packaged snacks વગેરે…જે અત્યાર ના fast-track સમય માં ખૂબ convinoant રહે છે. ખાસ કરીને બાળકો માટે તો આવા ખાદ્ય પદાર્થો વિશેષ આકર્ષણ હોય છે અને આજકાલ માતા પિતા પણ આવી ચીજવસ્તુઓ ને વધુ prefer કરતાં હોય છે…જે ઓછા સમયમાં તૈયાર થઈ જાય અથવા તો ખોલીને મોં માં મૂકવાની જ વાર હોય…😁
Nova food classification મુજબ Ultra processed food એ food processing ની દ્રષ્ટિ એ group 4 માં આવે છે. જે નીચે મુજબ છે.
- Group 1 – Unprocessed or minimally processed foods (fruit, vegetables, eggs, meat, milk, etc.)
- Group 2 – Foods processed in the kitchen with the aim of extending their shelf life. In practice, these are ingredients to be used in the kitchen such as fats, aromatic herbs, etc. to be kept in jars or in the refrigerator to be able to use them later.
- Group 3 – Processed foods. These are the foods obtained by combining foods of groups 1 and 2 to obtain the many food products for domestic use (bread, jams, etc.) made up of a few ingredients
- Group 4 – Ultra-processed foods. They are the ones that use many ingredients including food additives that improve palatability, processed raw materials (hydrogenated fats, modified starches, etc.) and ingredients that are rarely used in home cooking such as soy protein or mechanically separated meat. These foods are mainly of industrial origin and are characterized by a good pleasantness and the fact that they can be stored for a long time.
સરળ શબ્દોમાં કહીએ તો અનેકવિધ પ્રક્રિયાઓ માંથી પસાર થઈ ને બનેલા ખાદ્ય પદાર્થો . આ ખાદ્ય પદાર્થો અનેક પ્રક્રિયાઓ (food processing)જેવી કે cooking, mixing, fermantation, emulsification, spray drying, pasteurisation, packaging etc… માંથી પસાર થઈ બને છે. અને લાંબા સમય સુધી store કરી શકાય છે.
આ food processing નો concept આપણા આયુર્વેદ શાસ્ત્રમાં મા છે જ…
करणं पुनः स्वाभाविकानां द्रव्याणामभिसंस्कारः|
संस्कारो हि गुणान्तराधानमुच्यते|
ते गुणास्तोयाग्निसन्निकर्षशौचमन्थनदेशकालवासनभावनादिभिः कालप्रकर्षभाजनादिभिश्चाधीयन्ते (२) |२२|. च.वि १
વિવિધ પ્રક્રિયાઓ દ્વારા natural food products નું transformation અને આ પ્રક્રિયા બાદ એ natural food ના ગુણો માં પણ પરિવર્તન થાય છે. અને એમાં પણ આ Ultra processed food માં end product એ મૂળ natural food કરતાં સાવ અલગ જ ગુણ ધરાવે છે જે મોટા ભાગે શરીર ને હાનિકારક હોય છે… હવે આ વાત વિદેશી celebrities પણ સારી રીતે સમજે છે ( એટલે જ તો એક વિદેશી ખેલાડી ના carbonated drinks ની bottle હટાવવા માત્ર થી એ drink ના શેર માં જબ્બર કડાકો થયો 😁). Brazil દેશ કે જે આ Ultra processed food નું ઉદ્ભવ સ્થાન છે એ દેશ માં પણ હવે આવા food ની advertisement પર પ્રતિબંધ લદાયો છે. જ્યારે ભારત દેશ પાસે આયુર્વેદ જેવું સનાતન શાસ્ત્ર છે કે જેમાં શું ખાવું, કેટલું ખાવું, કેવી રીતે ખાવું એ બધું જ વિસ્તાર પૂર્વક વર્ણવેલ છે તો આપણે શું કામ વિદેશી ચલણ નું આંધળું અનુકરણ કરીને આપણા સ્વાસ્થ્ય ને નુકસાન કરીએ? આપણી પાસે advance Ayurved since છે જ કે જે આવનારા સમયમાં વિશ્વ ના દેશો ની માંગ બનશે.
Moral of the story એ જ કે આપણે બને તેટલું આવા food ને avoid કરીએ અને બાળકો ને પણ બિસ્કીટ ની બદલે દેશી બાજરા નો રોટલો ખાતા શીખવીએ ultimately જીવવા માટે ખાવા નું છે ખાવા માટે નથી જીવવાનું…😁 so…. respect your teast buds but also take care of your gut.